તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th September 2025
મુખ્યમંત્રી કાર્યાલયના નાયબ સચિવ ભાવેશ પટેલનો જન્મદિન

રાજકોટ : મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ (મુલાકાત) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારીશ્રી ભાવેશ આર. પટેલનો જન્મ તા.ર૬ સપ્ટેમ્બર ૧૯૮રના દિવસે થયેલ. આજે ૪૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ફાર્મની પદવી ધરાવે છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦૦૬૧ મો. ૯૯૭૮૪ ૦પ૯૬ર ગાંધીનગર. (૪.૪)
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
