<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

મહેસુલ વિભાગના સંયુકત સચિવ એ.એચ. મનસુરીનો જન્‍મદિન

 

રાજકોટ : રાજયના મહેસુલ વિભાગમાં સંયુકત સચિવ (તપાસ) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી એ.એચ. મનસુરીનો જન્‍મ તા. રપ સપ્‍ટેમ્‍બર ૧૯૬૯ ના દિવસે થયેલ આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ વાણિજય સ્‍નાતક છે.

(ફોન નં. ૦૭૯-ર૩રપ૧પર૩)

મો. ૯૯૭૮૪ ૦પ૧૩ર ગાંધીનગર.

(11:21 AM IST)