તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
પોરબંદર સાંદીપનીના ધવલ રવિયાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૩: પોરબંદર પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય ધવલભાઇ રવિયાનો જન્મદિવસ છે.
સેવામાં હંમેશા સમર્પિત રહેતા અને સરળ અને સેવાભાવી સ્વભાવના ધવલભાઇને જન્મદિન નિમીતે મો.નં.૯૧૦૬૦ ૬૦૩૩૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
