News of Wednesday, 17th September 2025
પ્રદેશ રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડીયા (આઠવલે)ના પ્રદેશ ઉપપ્રમુખ પ્રફુલભાઇ રાદડીયાનો જન્મદિવસ

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ, તા., ૧૭: ગોંડલના વતની અને હાલ મોરબી ખાતે અલગ અલગ ધંધા સાથે સંકળાયેલા અને સેવાકીયક્ષેત્રે હરહંમેશા અગ્રેસર રહી લોકોને મદદરૂપ થતા અને રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડીયા (આઠવલે)ના પ્રદેશ-ઉપપ્રમુખ અને પટેલ સમાજના યુવા આગેવાન પ્રફુલભાઇ રાદડીયાનો આજે પ૦ વર્ષ પુરા કરીને પ૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે.
પ્રફુલભાઇ રાદડીયા જરૂરીયાત મંદોની મદદ કરવી તે તેમનો જીવનમંત્ર છે. ધાર્મિક અને સામાજીક ક્ષેત્રે હર હંમેશ અગ્રેસર રહી હંમેશા લોકોને ઉપયોગી થવા તત્પર હોય છે. પટેલ સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો માટે પણ ફુલ નહિ તો ફુલની પાંખડી સ્વરૂપે ઉપયોગી થયા છે. તથા ગુજરાત તેમજ મોરબી અને ગોંડલથી સ્નેહીજનો બહોળો મિત્ર વર્ગ તેમજ પાર્ટીના આગેવાન અને કાર્યકરો તેમના મો.૯૮રપ૦ ૧પ૭પ૭ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
