તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
એડવોકેટ-નોટરી ચંદ્રેશ વી. પરમારનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧૬ :.. શહેરના યુવા એડવોકેટ-નોટરી ચંદ્રેશ વી. પરમારનો આજે જન્મ દિવસ છે. તેઓ છેલ્લા ર૧ વર્ષથી રેવન્યુ પ્રેકટીસ કરે છે તથા ભારત સરકાર દ્વારા નિયુકત થયેલ નોટરી છે. તેઓ રેવન્યુ પ્રેકટીસમાં દીર્ઘ અનુભવી અને કુશળ એડવોકેટ તરીકે જાણીતા છે.
હાલ તેઓ વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય છે. તથા શહેર ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર રહી ચૂકેલ છે. આજે જન્મ દિવસે ચંદ્રેશ વી. પરમાર (મો. ૯૮રપપ ૪૯૦૪ર) ને શુભેચ્છા મળી રહી છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
