તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th September 2025
શહેર ભાજપના પૂર્વ યુવા મોરચાના ઉપાધ્યક્ષ સંજય ગોસ્વામીનો જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપના વોર્ડ-૪ ના પુર્વ ઉપાધ્યક્ષ અને ભાજપના કાર્યકર સંજયભાઈ બી. ગોસ્વામી હાલ તેમના જીવનના ૫૧ વર્ષ પુર્ણ કરી પર(બાવન)માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ વર્ષ ૧૯૯૬ થી ૨૦૦૫ દરમિયાન શહેર ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે તેમજ વોર્ડ-૪ ના પ્રમુખ તરીકે બે ટર્મમાં જવાબદારી સંભાળી હતી. ઉપરાંત તેઓ વોર્ડ-૧૫ ના ભાજપ પ્રભારી પદે રહી સેવા આપી છે. તેમણે કોર્પોરેશનથી માંડી ધારાસભા, લોકસભા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધીની ચુંટણીમાં ઈન્ચાર્જ તરીકે ભુમિકા નિભાવી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સ્વંયસેવક તરીકે બાલ્યકાળથી જ જોડાયેલા છે. વિશ્વ હિન્દુ પરિષદ સાથે રહીે જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રામાં વિવિધ જવાબદારીઓ નિભાવતા આવ્યા છે. સૌપ્રથમ ગોપી કિશન સ્પર્ધાની શરૂઆતનો યશ તેમને જાય છે સિવિલ હોસ્પિટલમાં સેવાકાર્ય કરી રહયા છે. સંજયભાઈને (મો.નં.૯૮૨૪૨ ૪૦૯૦૮) શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
