<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

જેતપુરના એમ.ડી.ડો.અમિત સોજીત્રાનો જન્‍મ દિવસ

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૧૬: શહેરના એમ ડી તબીબ અમિત સોજીત્રા નો આજે જન્‍મ દિવસ છે. તેઓ વડીયા વતની છે શરૂઆત થી જ અભ્‍યાસમાં નિપુણ અને હોશિયાર હોય એમ ડી મેડીસિન અને પી જી ડી  ડાયાબિટીસની ડિગ્રી મેળવી શહેરના કણકિયા પ્‍લોટમાં છેલ્લા ૧૩ વર્ષથી પ્રેક્‍ટિસ કરી રહ્યા છે. મેડિસીનમાં પોતાની માસ્‍ટરી હોય અનેક દર્દીઓની જટિલ સારવાર પણ કરી છે. તેમના પત્‍ની જાગળતિબેન પણ સ્‍કિન સ્‍પેશિયાલિસ્‍ટ હોય તેઓ સાથે પ્રેક્‍ટિસ કરી રહ્યા છે.

આજે તેમના જન્‍મ દિવસે શુભેચ્‍છાઓ મળી રહી છે.

(1:06 PM IST)