તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th September 2025
સુરતના પત્રકાર ચિરાગ બોરીસાગરનો જન્મદિવસ

(વિનુ જોશી જુનાગઢ દ્વારા) જુનાગઢ તા. ૧પ :.. સુરતના યુવા પત્રકાર ચિરાગ બોરીસાગરનો આજે જન્મ દિવસ છે.
પત્રકાર ક્ષેત્રે એકિટવ પત્રકાર તરીકે જેમને પોતાની ઓળખ ઉભી કરી છે. તેવા ચિરાગભાઇને જન્મ દિવસ નિમિતે મો. ૯૬૮૭૮ ૪૪૪૯૭ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
