તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
જયેન્દ્ર ભટ્ટનો આજે જન્મદિન

રાજકોટઃ ભટ્ટ જયેન્દ્ર આર (મો. ૯૭૩૭૮ ૨૮૭૪૨) આજે જીવનના ૬૮ વર્ષ પુરા થાય છે અને ૬૯ વર્ષમાં પ્રવેશ કરે છે. મુળ મોરબીના અને તેમના પિતાશ્રી સ્વ. રમણિકલાલ ડી. ભટ્ટ તથા માતુશ્રી સ્વ. કમળાગૌરી આર. ભટ્ટ ના નાના પુત્ર છે તેઓની ૧૯૮૦ માં ના.કા.ઇ.સરીતા માપક પેટા વિભાગ રાજકોટમાં પ્રથમ નિમણુંક થયેલ. ૧૯૮પ માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટમાં જુ.કલાર્ક તરીકે સેવા બજાવેલ, રાજકોટ સિંચાઇ વિભાગમાં ડ્રાફટમેનમા઼ નિવૃત થયેલ છે. પુસ્તકાલય રાજકોટમાં લાયબ્રેરીમાં સેવા બજાવેલ છે. તથા ચુંટણી અધિકારી તરીકે ૬૮- રાજકોટમાં બી.એલ.ઓ. તરીકે ૧૦ વર્ષ ફરજ બજાવેલ છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
