<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

જસદણના પત્રકાર હિતેશ ગોસાઈનો કાલે જન્‍મદિન

 

જસદણ, તા.૧૩: જસદણમાં પ્રજા સાથે સીધા કનેક્‍ટ થતાં પત્રકાર હિતેશ ગોસાઈનો કાલે જન્‍મદિન છે. તા.૧૪ સપ્‍ટેમ્‍બર ૧૯૭૧માં જન્‍મેલા હિતેશ ગોસાઈ પોતાની જીવનયાત્રાના ૫૫ વર્ષમાં પ્રવેશ કરશે. નગરપાલિકા, તાલુકા પંચાયત તાલુકા સેવા સદન પોલીસ મથક જેવી વિવિધ કચેરીઓના સમાચારો ઝડપભેર લોકો સુધી પહોંચે તે માટે કાર્યરત રહેનારા પત્રકાર હિતેશ ગોસાઈ  પ્રજાજોગ સચોટ સમાચાર આપવામાં મોખરે છે તેમને આ જન્‍મદિન નિમિત્તે રાજકીય, સામાજીક, ધાર્મિક, સેવાકીય સંસ્‍થાઓના હોદ્દેદારો આગેવાનો અને પ્રતિનિધિઓએ જન્‍મદિનની શુભેચ્‍છા અને શુભકામના પાઠવશે. (મો.૯૭૩૭૯૯૪૧૫૫)

(4:14 PM IST)