તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
‘જૂનાગઢ વાલે' પેજના યુવા સેવાભાવી ધાર્મિક મહેતાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૦: જૂનાગઢ શહેરમાં રખડતા ભટકતા પશુ, ખરાબ રસ્તા, ઉભરાતી ગટર, સ્ટ્રીટ લાઈટના અંધારા, વરસાદી ભરાતા પાણી, સફાઈનો અભાવ, ગંદકી સહિતની અનેક પ્રાથમિક અસુવિધાની સમસ્યાને ‘જૂનાગઢ વાલે' પેજ પર ઉજાગર કરી તંત્રનું ધ્યાન દોરનાર અને ઈન્સ્ટાગ્રામ પર જેના હજજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે તેવા ‘જૂનાગઢ વાલે' પેજના યુવા instagram influencer ધાર્મિક મહેતાનો આજે ૧૦ સપ્ટેમ્બરે જન્મદિવસ છે. ત્યારે તેના જન્મદિવસે તેમના મિત્રો, સગા સંબંધી, સ્નેહીઓ, જ્ઞાતિજનો તેમજ સામાજિક, રાજકીય સંસ્થાના અગ્રણીઓ, ધાર્મિક સંતો, વિવિધ અધિકારીઓ તેમના મોબાઈલ નંબર ૮૭૯૯૩૬૯૦૭૪ ઉપર જન્મદિવસની શુભેચ્છાનો ધોધ વહાવી રહ્યા છે
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
