<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

માનવ કલ્‍યાણ મંડળના પ્રમુખ મૂકેશ મેરજાનો આજે જન્‍મદિન

 

રાજકોટઃ માનવ કલ્‍યાણ મંડળ-ગુજરાતના પ્રમુખ મૂકેશભાઇનો કાલે તા.૧૦ના જન્‍મદિન છે. તેઓ ‘‘બા''નું ઘર વૃધ્‍ધાશ્રમ, અખિલ ભારતતીય ક્રૃમી ક્ષત્રિય પાટીદાર મહાસભા, ધી ટેકનિકલ એસોસિયેશન ઓફ ગુજરાત સાથે જોડાયેલા છે. છપ્‍પાન ભોગ મહાપ્રસાદ, વષાદાન સેવા, હેલ્‍થ કેમ્‍પઃ જેવા સેવાકીય કાર્યો સાથે પોતાનો જન્‍મદિન ઉજવશે. મો.૮૩૨૦૫ ૦૯૨૦૩. (૩૮.૧૪)

(10:21 AM IST)