તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th September 2025
ઓખા મંડળના રઘુવંશી અગ્રણી ઇશ્વરભાઇ ઝાંખરીયાનો જન્મદિન

(આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખાઃ તા. ૬,ઓખા મંડળના રઘુવંશી અગ્રણી શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારકાના પ્રમુખ ઇશ્વરભાઇ ઝાંખરીયાનો આજે જન્મદિન છે.
ઓખા મંડળના દરેક સામાજિક અને સેવાકીયકાર્યમાં હંમેશા તન-મન-ધન થી સહકાર આપનાર, સેવા જેમનો જીવનમંત્ર છે એવા વડીલને આજે જન્મદિવસ નિમિતે (મો. ૯૮૨૪૨ ૪૪૮૩૦) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
