<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

બિલ્‍ડર સદ્‌ભાવના વૃધ્‍ધાશ્રમના ટ્રસ્‍ટી પ્રિતેશ પીપળીયાનો જન્‍મ્‍દિન

 

રાજકોટઃ યુવા બિલ્‍ડર આર્ય ડેવલપર્સ અને ધ વન વર્લ્‍ડ ગ્રુપના ફાઉન્‍ડર તથા સદ્‌ભાવના વૃધ્‍ધાશ્રમના ટ્રસ્‍ટી પ્રિતેશભાઈ પીપળીયા આજ રોજ યશસ્‍વી જીવનના ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેમના દ્વારા બનાવવામાં આવતા પ્રોજેક્‍ટ્‍સ ફક્‍ત બિલ્‍ડિંગો નહીં પરંતુ એક માઇલસ્‍ટોન સમાન બને છે.

(12:56 PM IST)