તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
રાઠોડ મશીન ટુલ્સ ‘તિરૂપતિ' વાળા અશોકભાઈ રાઠોડનો જન્મદિન

રાજકોટ, તા., ૫: મુળ ભાવનગરના હાલ રાજકોટ સ્થાયી થયેલ જાણીતા ઉદ્યોગપતિ લુહાર જ્ઞાતિના અશોકભાઈ રાઠોડનો આજે જન્મ દિવસ છે. તેઓ ૭૧માં વર્ષમાં પ્રવેશ્યા છે. ફુડ પ્રોસીંગ મશીનના પ્રણેતા ૨, મવડી પ્લોટમાં ૪૮ વર્ષથી તિરૂપતિ મશીનરી બનાવે છે દેશ વિદેશમાં ભારત વર્ષમાં તિરૂપતિ બ્રાન્ડે નામના મેળવેલ છે તે અનેક એવોર્ડથી સન્માનિત થયા છે. તેઓ અનેક સામાજીક સંસ્થા સાથે જોડાયેલ છે. પૂર્વ ટ્રસ્ટી શ્રી ચંડી ચામુંડા અતિથિ ગળહ ચોટીલાના ટ્રસ્ટી રહી ચુકયા છે. પૂનમ ઉત્સવના પ્રણેતા હાલમાં વિશ્વકર્મા અતિથિ ગળહ સોમનાથ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. સામાજીક સેવાથી જાણીતા થયા છે. પોતાની પોતાની ફેકટરીમાં દર અમાસે વિશ્વકર્મા ધ્વજારોહણ કરવામાં આવે છે. તેમના જન્મદિવસની શુભેચ્છા વરસી રહી છે. (મો. ૯૫૮૬૪ ૮૯૪૧૩) રાજકોટ.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
