<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

દીવ દમણ દાદરાનગર હવેલીના વહીવટદાર પ્રફુલ પટેલનો જન્‍મદિન

રાજકોટ : કેન્‍દ્ર સરકાર શાસિતે પ્રદેશ દીવ-દમણના વહીવટદાર શ્રી ફુલ પટેલનો જન્‍મ ૧૯૫૭ ના વર્ષની ૨૮ ઓગસ્‍ટ થયેલ. આજે ૬૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેમણે ડીપ્‍લોમાં સીવીલ એન્‍જીનીયરીંગનો અભ્‍યાસ કર્યો છે. મુળ મહેસાણાના ઉનાવા જીલ્લાના હિમંતનગરથી ભાજપના ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈને રાજય ગળહમંત્રી તરીકે ફરજ બજાવી હતી. લાયન્‍સ રેડક્રોસ, રોટરી વગેરે સંસ્‍થાઓમાં તેમનું યોગદાન છે. જન્‍મદિને શુભેચ્‍છકોએ તેમને વધુ ઉજજવળ ભાવી માટે શુભકામના પાઠવી છે.  

ફોન નં. ૦૨૬૦-૨૨૩૦૭૦૦ મો. ૯૯૭૮૪ ૦૬૧૦૦ દમણ.

(11:35 AM IST)