તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
ટ્રાફિક શાખાના આસી સબ ઇન્સ. નરેન્દ્રગીરી ગોસ્વામીનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૨૬: શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં આસી. સબ ઇન્સ. નરેન્દ્રગીરી નટવરગીરી ગોસ્વામી (૯૮૨૪૦ ૯૯૩૮૦)નો આજે જન્મદિવસ છે. જામનગર પોલીસમાં ભરતી થયા બાદ રાજકોટ ખાતે ૨૦૦૪માં નિમણુંક થઇ હતી. અહિ અલગ અલગ પોલીસ સ્ટેશનો, મહત્વની બ્રાંચોમાં નોંધપાત્ર ફરજ બજાવનાર નરેન્દ્રગીરીએ એસઓજી, ટાસ્ક ફોર્સ, એન્ટી રોમીયો સ્ક્વોડ, પીસીબી સહિતની શાખામાં ફરજ બજાવી છે. હાલ તેઓ ટ્રાફિક શાખાનામાં ટોઇંગ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
