<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

સદારા યુવા ગ્રુપના પ્રમુખ સુનિલભાઇ દામાણીનો આજે જન્‍મદિન

રાજકોટઃ સદારા યુવા ગ્રુપના પ્રમુખ જીવદયાપ્રેમી સુનિલભાઇ દામાણીનો આચજે જન્‍મદિવસ છે. એલ.આઇ.સી. ઇન્‍ડીયા, કંપની સાથે વીમાના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. દરરોજ મણીયારના દેરાસરમાં સેવા પૂજા બાદ પોતાના દિવસની શૂભ શરૂઆત કરે છે. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ૨૨ વ્‍હાલી દીકરીઓના વિવાદ, દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ, શ્રી જનસેવા ટ્રસ્‍ટ, બાપા સીતારામ ગૌસેવા, મંડળ તથા જીવદયા, ગ્રુપ રાજકોટમાં સેવા આપે છે. મો. ૯૮૨૫૪૧૬૯૬૦.(૩૮.૩૬)

(2:22 PM IST)