<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

જસદણના નજમુદ્દીન કપાસીનો આજે જન્‍મદિવસ

 

જસદણ, તા.૨૩: જસદણમાં રહેતો નજમુદ્દીન કપાસી આજે ૨૩ ઓગષ્ટ શનિવારના રોજ પોતાની જીવનયાત્રાના ૧૭ વર્ષ પૂર્ણ કરી ૧૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્‍યારે દાદી બતુલબેન પપ્‍પા હુસામુદ્દીનભાઈ મમ્‍મી ફાતેમાબેન કાકા હુઝૈફાભાઈ બહેન ઝહાબીયા અને કપાસી સહ પરિવારે આશીર્વાદ પાઠવ્‍યા હતાં

(12:10 PM IST)