<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

સતાધાર યુવા ગ્રુપના પ્રમુખ વિશાલ ચોટલીયાનો જન્‍મદિવસ

રાજકોટઃ  ગુર્જર ક્ષત્રિરય કડિયા સમાજ રાજકોટના વતની એવા સતાધાર યુવા ગ્રુપ રાજકોટના પ્રમુખ શ્રી વિશાલભાઇ ચોટલીયાનો આજરોજ જન્‍મદિવસ છે. તેઓ જીવનના ૩ર વર્ષ પૂર્ણ કરી ૩૩ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ કન્‍સ્‍ટ્રકશનના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ છેલ્લા ૮ વર્ષો થી વિવિધ પ્રકારના સામાજિક, શૈક્ષણિક તથા સેવાકીય પ્રવૃત્તિઓ માં યોગદાન આપી રહ્યા છે. મો.૭૨૧૧૧ ૧૧૭૦૯ 

(4:10 PM IST)