તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th August 2025
ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા અધ્યક્ષ બાબુલાલ સિણોજીયાનો જન્મદિન

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા તા. ૧૪ :.. ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ સિણોજીયા બાબુલાલનો આજે જન્મદિવસ છે. તેઓ ટંકારા તાલુકાના વાઘગઢ ગામના રહીશ છ.ે હાલ ટંકારા રાજ કોમ્પ્યુટર અને ઉમીયા આઇસ્ક્રીમના ઓનર અને સમાજસેવી તેમણે સતત સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવવાનો પ્રયત્નો કર્યો છે.
કિસાન સંઘમાં ૩ વર્ષ જીલ્લા મહામંત્રી તેમજ બે વર્ષથી જીલ્લા પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. અને વીસીઆઇ યુનિયનના પ્રમુખ જેવી મહત્વપૂર્ણ સેવાનું યોગદાન આપી રહ્યા છે. બાબુલાલ સિણોજીયાને જન્મ દિવસની શુભકામનઓ સૌ પાઠવી રહ્યા છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
