<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

મુરલીધર ડેવલોપર્સના વીરાભાઇ હુંબલનો શનિવારે જન્‍મદિન

 

રાજકોટઃ જય મુરલીધર ડેવલોપર્સ, મુરલીધર ફાર્મવાળા અને સહયોગ ફાઉન્‍ડેશન-ધંટેશ્વરના પ્રમુખ આહીર સમાજનાં યુવા આગેવાન, જીવદયા પ્રેમી વિરાભાઇ હુંબલનો શનિવારના રોજ ૪૩ મો જન્‍મદિવસ છે.

‘ચેરીટી બીગીન્‍સ ફ્રોમ હોમ'નાં નાતે તેમજ પોતાને ત્‍યાં આવતા દરેક શુભપ્રસંગની ઉજવણી સેવાકીય કાર્યક્રમોથી કરે છે. આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના રાજકોટનાં અધ્‍યક્ષ તરીકે ફરજ નિભાવે છે. એનિમલ હેલ્‍પલાઇન, સદ્દભાવના વૃદ્ધાશ્રમ, ગીર ગંગા પરિવાર ટ્રસ્‍ટ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં સેવાકીય કાર્યો કરી રહ્યા છે. મો. નં. ૯૮૭૯૫ ૯૫૬૨૪.

(11:34 AM IST)