તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
ડો.એચ.એચ.અગ્રાવતનો આજે જન્મદિવસઃ ૮૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જેમનના નામમાં બબ્બે હરિનો વાસ છે. એવા ડો.હરિહર અગ્રાવત (ડો.એચ.એચ.અગ્રાવત)નો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૭૯ વર્ષ પૂર્ણ કરી ૮૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. રાજકોટ, કરમસદ, વાલિયા, સુરેન્દ્રનગર અને ભુજ ખાતેની મેડીકલ કાલેજમાં ૨૦ વર્ષ સુધી ડીન તરીકે સેવાઓ આપી જામખંભાળીયામાં જન્મેલ અગ્રાવતથી શરૂ થયેલ ડો.એચ.એચ.અગ્રાવત સુધીની સફરમાં તેમણે મેડીકલ કાલેજમાં પ્રોફેસર ડીન વગેરે જવાબદારી નિભાવી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટના પણ ફેકલ્ટી ડીન રહી ચૂકેલ છે. મો.૯૯૭૯૧ ૪૨૪૦૧.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
