<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

સહકાર, કુટિર ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલનો જન્‍મદિન

 

રાજકોટ : રાજયના રાજય કક્ષાના સહકાર, કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ, પ્રોટકોલ, સ્‍ટેશનરી વગેરે વિભાગોના મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) નો જન્‍મ ૧ર ઓગષ્‍ટ ૧૯૭૩ ના દિવસે થયેલ. આજે પ૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અમદાવાદના નિકોલ મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય છે. કાપડની મશીનરીના ઉત્‍પાદન સાથે સંકળાયેલા છે.

મો. ૯૯૦૯૯ ૮૧૩૫૬ અમદાવાદ.

(11:32 AM IST)