તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th August 2025
જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલનો જન્મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૮: જામનગરના પુર્વ સાંસદ અને ભાજપના પીઢ નેતા ચંદ્રેશભાઇ પટેલનો આજે જન્મદિવસ છે.
જામનગર લોકસભાના ૫ ટર્મ સાંસદ તરીકે લોક પ્રતિનિધિ તરીકે દિલ્હી દરબારમાં લોક પ્રશ્નોને વાચા આપનાર અને જામનગર જીલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ તેમજ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પણ રહી ચૂકયા છે. પાટીદાર સમાજના લોકલાડીલા પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવામાં આવી રહી છે. તેમનો મો. ૯૯૧૩૩ ૫૫૮૫૫ છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
