<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

આદિત્‍યાણા બ્રહ્મસમાજના યુવા અગ્રણી માધવભાઇનો જન્‍મદિન

આદિત્‍યાણા, તા. ૮ :  બ્રહ્મસમાજના યુવા અગ્રણી અને વિદ્યાર્થી આગેવાન માધવભાઇ પ્રકાશભાઇ પંડિતનો આજે જન્‍મદિવસ છે.

તેઓ ર૦ વર્ષ પુરા કરી ર૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. નાની વયથી જ પશુ-પક્ષીઓ અને શ્વાન પ્રત્‍યે અપાર લાગણી ધરાવે છે. કયાંય પશુપક્ષીઓ બિમાર હોય તો તે અને તેની સાથેનું મિત્રમંડળ સારવાર માટે દોડી જાય છે.

હાલમાં માધવભાઇ ગાંધીનગર ખાતે બી-ટેકનો અભ્‍યાસ કરી રહેલ છે. મિત્રો અને અગ્રણીઓ જન્‍મદિવસની શુભેચ્‍છાઓ માધવભાઇના મો. નં. ૭૦૪૧૦ ૯૯૬૯૯ ઉપર પાઠવી રહ્યાં છે. 

(1:16 PM IST)