<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

ભાજપ અનુ મોરચાના મંત્રી ચેતન ચાવડાનો જન્‍મદિવસ

રાજકોટઃ વિશ્વ હિન્‍દુ પરિષદ સાથે જોડાયેલ અને ભાજપ અનુ. મોરચામાં મંત્રી તરીકે  સેવા આપતા ચેતન ચાવડાનો જન્‍મ દિન છે. સાર્થક યુવા ગ્રુપના ચેરીટેબલ ટ્રસ્‍ટ ના પ્રમુખ તરીકે કાર્યરત છે. મો. ૯૯૧૩૧ ૩૧૩૫૫  

(1:41 PM IST)