<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

જુનાગઢઃ ગૌ સેવા સમિતી બગધરાના પ્રમુખ જયેશભાઇ શીલુનો જન્‍મદિન

શ્રી ગૌ સેવા સમિતિ બગધરામાં પ્રમુખ તરીકે ખુબજ સારી એવી સેવા આપી રહેલા જયેશભાઇ શીલુનો આજે જન્‍મદિન છે.

શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ (રાજકોટ) ના જામનગર જિલ્લાના વિભાગીય પ્રમુખની સેવા આપી રહ્યા છે, શ્રી રાજગોર બ્રહ્મસમાજ -બગધરાના કુશળ સંચાલક છે, ભાજપ પરિવારના એક્‍ટિવ કાર્યકર છે. સેવાકીય પ્રવળતિઓમાં હમેશાં અગ્રેસર એવા જયેશભાઈ શીલુ ને જન્‍મદિવસની (મો. ૯૪ર૬૪ ૦૧૭૯૪) ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(1:59 PM IST)