<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઇ ડાંગરનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઇ લાખાભાઇ ડાંગરનો આજે તા. ર૯ જુલાઇના જન્‍મ દિવસ છે. તેઓએ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે અને શહેરની અનેક જુદી જુદી સામાજિક સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે. તેઓ કન્‍સ્‍ટ્રકશનનાં વ્‍યવસાય સાથે જોડાયેલ છે. તેમજ વોર્ડ નં. ૧૩ના પુર્વ કોર્પોરેટર શ્રીમતી જાગૃતીબેન ડાંગરના પતિ છે. આજે તેમના જન્‍મ દિવસે (મો. ૯૭ર૩૦ ૮૮૮૮૮) પર શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે.

(4:11 PM IST)