<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

રાજકોટ વિધાનસભા ૬૯ના ઈન્ચાર્જ રાજેન્દ્રસિંહ ગોહિલનો જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ વોર્ડ નં.રનાં પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિહ ગોહિલનો આજે જન્મદિવસ છે. હાલ તેઓ રાજકોટ વિધાનસભા ૬૯ના ઇન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.  તેઓ ત્રણ ટર્મ વોર્ડ નંબર ત્રણના પ્રમુખ તરીકે, અને સતત બે ટર્મ થી વોર્ડ નંબર ૨ના પ્રમુખ તરીકે ફરજ બજાવેલ.. સતત પાંચ ટર્મથી ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ પ્રમુખ તરીકે ફરજ બજાવેલ.  રેસકોર્સ પાર્ક પરિવારના પ્રમુખ તરીકે છેલ્લા ૩૦ વર્ષથી તેઓ સેવા આપી રહ્યા છે.  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે. (મો.૯૮૨૫૧ ૬૨૨૩૫) 

(2:15 PM IST)