<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

જૂનાગઢના પત્રકાર જીજ્ઞેશ મહેતાનો જન્‍મદિવસ

(વિનુજોશી દ્વારા) જૂનાગઢ તા.૨૧: જૂનાગઢના ફિલાન્‍સ પત્રકાર જીજ્ઞેશ રમેશભાઇ મહેતાનો આજે જન્‍મદિવસ છે.

તેઓ દિવ્‍યાંગતા ક્ષેત્રે જૂનાગઢ શિક્ષણ વિભાગમાં ફરજ બજાવી રહયા છે અને મીડીયા જગત સાથે સંકળાયેલ છે તેમના જન્‍મદિન નિમીતે મો.નં. ૯૯૭૯૮ ૮૧૮૯૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:55 AM IST)