<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

કંડોળીયા બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્‍ટ રાજકોટના પ્રમુખ જીજ્ઞેશભાઇ અધ્‍યારૂનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૯ : કંડોળીયા જ્ઞાતિ ટ્રસ્‍ટ રાજકોટના પ્રમુખ જીજ્ઞેશભાઇ અધ્‍યારૂનો આજે જન્‍મ દિવસ છે. તેઓ દશા સોરઠીયા વણિક કુળગોર હોવા સાથે વોર્ડ નં. ૧૧ ના ભાજપના પૂર્વ કોષાધ્‍યક્ષ પણ રહી ચુકયા છે. આજે તેમના જન્‍મ દિવસ નિમિતે ભાજપના કાર્યકરો, આગેવાનો, વિવિધ સંસ્‍થાના આગેવાનો કાર્યકરો અને મિત્ર વર્તુળ દ્વારા તેમના મો.૯૮૨૫૦ ૪૬૬૭૨ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(2:51 PM IST)