તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
કોળી ઠાકોર સમાજના મહિલા પ્રમુખ અરૂણાબેન મગવાનીયાનો કાલે જન્મદિન

રાજકોટઃ શહેર ચુંવાળીયા કોળી મહિલા સમાજના પ્રમુખ અને ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ,રાજકોટ શહેરના મહિલા પ્રમુખ શ્રીમતી અરૂણાબેન મગવાનીયાનો કાલે ર૦ જુલાઇએ જન્મદિવસ છે. સમુહલગ્ન, વિદ્યાર્થી સન્માન સમારોહ, દાંડીયારાસ, વેલનાથ જયંતિ માંધાતા રથયાત્રા વિ. પ્રવૃતિઓમાં તેમનું યોગદાન રહયું છે. મહિલા જાગૃતિ અભિયાન માટે તેઓ પોતાના સ્વ-ખર્ચે જય વેલનાથ જય માંધાતા મહિલા સંગઠનના બેનર નીચે કોળી ઠાકર સમાજની તમામ સંસ્થાઓ સાથે જોડાયેલ છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
