તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
મહિલા ઍડવોકેટ રાજવીબેન દોગાનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧પ :.. કાલાવડ તાલુકાના ઉમરાળા ગામનું ગૌરવ ધરાવતા ઍડવોકેટ રાજવી ઍસ. દોîગાનો આજે જન્મ દિવસ છે.
તેઅો ઍડવોકેટ તરીકે નાના માં નાના માણસોને ન્યાય અપાવનાર તેમની વાત સાંભળનાર અને ખોડલધામ લીગલ સેલમાં પોતાની આગવી સૂઝથી સેવા આપે છે તેમજ સરળ સ્વભાવ અને હમેîશા હસ્તો ચહરે અને નિખાલસ પણે સમાજ સેવામાં અતૂટ પ્રેમ ધરાવતા તેમજ રાજકોટ શહેરમાં વકીલાત ના વ્યવસાયમાં સારી છાપ ધરાવતા ઍડવોકેટ રાજવી ઍસ. દોîગાના આજે જન્મ દિવસ નિમિતે સગા-સ્નેહીઅો વકીલો દ્વારા તેઅોને મો. ૯૦ર૩૪ ૩૪૩૬૪ ઉપર જન્મ દિવસની શુભ કામના પાઠવી રહ્ના છે. (પ-૧પ)
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
