<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

સમસ્‍ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ ગોપાલ બોરાણાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ સમસ્‍ત રાવળ સમાજ ચેરી ટેબલ ટ્રસ્‍ટ રાજકોટના પ્રમુખ અને ગવર્નિંગ કાઉન્‍સીલ મેમ્‍બર (સુરક્ષાસેતુ સોસાયટી રાજકોટ) ગોપાલભાઈ બોરાણાનો આજે જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૩૩ વર્ષ પૂર્ણ કરીને ૩૪ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓ સમસ્‍ત રાવળ સમાજના પ્રશ્નો માટે કાર્યરત છે. વિવિધ સેવાકીય ક્ષેત્રે પણ જોડાયેલા છે. અનેકવિધ સંસ્‍થા ઓમાં સેવા આપી રહ્યા છે.સાલસ સ્‍વભાવ ધરાવતા ગોપાલભાઈને પરિવારજનો સગા સબંધીઓ મિત્રો સ્‍નેહજનો તરફથી મો.૯૭૨૬૦ ૦૦૦૪૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(2:33 PM IST)