તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
વિકાસ આઉટડોર એડના સુરેશભાઇ મામતોરાનો જન્મદિન

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં સેવા આપતા અને વિકાસ આઉટડોર એડના સુરેશભાઇ મામતોરાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૭ વર્ષ પૂર્ણ કરી ૬૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ વેપારી મિત્રોમાં સારી લોક ચાહના ધરાવે છે. સુરેશભાઇને જન્મદિને તેમના મો. ૯૭૨૪૮ ૯૮૮૭૯ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
