<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

જૂનાગઢના રઘુવંશી વેપારી અગ્રણી અશોકભાઇ કતિરાનો જન્‍મદિવસ

 

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ તા.૧૨: જૂનાગઢ રઘુવંશી સમાજના વેપારી અગ્રણી અશોકભાઇ કતિરાનો આજે જન્‍મદિવસ છે. 

અત્‍યંત સરળ સ્‍વભાવના સેવાભાવી એવા અશોકભાઇને જન્‍મદિવસ નિમીતે મો.નં. ૯૭૨૭૮ ૩૬૫૩૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(12:23 PM IST)