<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

ઇન્‍દુભાઇ બદાણીનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટ તા. ૧૦: રાજકોટમાં વસવાટ કરતાં ઇથોપીયાવાળા દાનવીર ઇન્‍દુભાઇ ભીમજીભાઇ બદાણીએ આજે ૮૪માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. સદર ઉપાશ્રયમાં કાયમી ચૌવિહાર હાઉસ તેમજ જૈન બોર્ડિંગ સંકુલમાં સુશીલાબેન ઇન્‍દુભાઇ બદાણી-મહાવીર હોલમાં માતબર અનુદાન અર્પણ કરેલ છે. તાજેતરમાં જૈન વિઝન દ્વારા પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે સન્‍માન કરવામાં આવેલ.

(4:40 PM IST)