<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

ગોંડલના યુવા ભાજપ પ્રમુખ જીગર સાટોડીયાનો આજે જન્‍મદિવસ

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ તા. ૧૦ :.. ગોંડલના યુવા ભાજપ પ્રમુખ અને યુવા આગેવાન સામાજીક કાર્યકર એવા જીગર સાટોડીયાનો આજે જન્‍મ દિવસ છે. તેઓ શહેર યુવા ભાજપ પ્રમુખ, સરદારધામ સૌરાષ્‍ટ્રના સહ કન્‍વીનર, સરદાર પટેલ સોશ્‍યલ ગ્રુપના મહમંત્રી, રોટરી કલબ ઓફ ગોંડલના પૂર્વ પ્રમુખ સહિત અનેક સામાજીક હોદાઓ પર કાર્યરત છે. બહોળો મિત્ર વર્ગ ધરાવતા જીગર સાટોડીયાને તેમના શુભેચ્‍છકો દ્વારા તેમના મો. ૯૮૭૯૯ ૩૦૮પ૧, પર શુભેચ્‍છાઓનો વરસાદ વરસી રહ્યો છે.

(12:24 PM IST)