<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

ટંકારાના રઘુવંશી યુવક મંડળના ઉપપ્રમુખ પ્રશાંત સેજપાલનો જન્મદિન

 

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા. ૭ : રઘુવંશી યુવક મંડળના ઉપપ્રમુખ પ્રશાંત  સેજપાલનો આજે જન્મદિવસ

રઘુવંશી યુવક મંડળ ના ઉપપ્રમુખ  પ્રશાંત સેજપાલ ૩૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે મોટું મિત્ર મંડળ ધરાવતા હોવાથી તેઓના મોબાઈલ નંબર ૮૨૦૦૬૧૫૪૦૧ શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(12:14 PM IST)