<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન રાજકુમાર બેનીવાલનો જન્‍મદિન

 

રાજકોટ :.. ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને ચીફ એકઝીકયુટીવ ઓફીસર શ્રી રાજકુમાર બેનીવાલનો જન્‍મ તા. ૭ જૂલાઇ ૧૯૭૭ માં થયેલ. આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્‍થાનના વતની અને ર૦૦૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી રાજકુમાર બેનીવાલ ભૂતકાળમાં કચ્‍છ જિલ્લા વિકાસ અધિકારી, મહેસાણા, અને અમદાવાદમાં જિલ્લા કલેકટર, રાજયની નગરપાલિકાઓના કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯ -ર૩ર૩૮૩૬૩, મો. ૯૯૭૮૪ ૪૭૪૯૯ ગાંધીનગર

(4:40 PM IST)