તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
અધિક મુખ્ય સચિવ જે.પી. ગુપ્તા નિવૃતઃ આજે જન્મદિન
રાજકોટના એક સમયના મ્યુ. કમિશનર

રાજકોટઃ ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક મુખ્ય સચિવ પદેથી ગઇકાલે નિવૃત થયેલા આઇ.એ.એસ.સ (૧૯૯૧) કેડરના અધિકારી શ્રી જગદીશપ્રસાદ ગુપ્તાનો આજે જન્મદિન છે. તેમનો જન્મ તા.૧ જુલાઇ ૧૯૬૫ના દિવસે થયેલ આજે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેઓ મૂળ રાજસ્થાનના વતની છે. રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર સહિત રાજયમાં વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મો.૯૯૭૮૪ ૦૬૦૬૪ ગાંધીનગર
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
