<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

જુનાગઢ જિલ્લા પેટ્રોલિયમ એસોસિયનના પ્રમુખ ગોવિંદભાઈ રામનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧ :જુનાગઢ જિલ્લા પેટ્રોલિયમ એસોસિયન ના પ્રમુખ ગોવિંદભાઈ રામનો આજે  જન્મદિવસ છે.

       ગોવિંદભાઈ રામ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે આજે તેમના જન્મદિવસ નિમિત્તે

(મો.9825223847) જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

(11:42 AM IST)