<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

ભાજપના પ્રદેશ ઉપાધ્‍યક્ષ મહેન્‍દ્ર પટેલનો જન્‍મદિન

રાજકોટઃ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ શ્રી મહેન્‍દ્ર એસ.પટેલનો જન્‍મ તા.૧ જુલાઇ  ૧૯૬૦ ના દિવસે થયેલ. આજે ૬૬ માં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. તેઓ આઇ.એ.એસ. કેડરમાંથી નિવૃત થયા બાદ ભાજપના રંગે રંગાયા છે.

ભૂતકાળમાં અમદાવાદમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર, બનાસકાંઠા, કચ્‍છ અને સુરતમાં જિલ્લા કલેકટર, રાજયમાં નગરપાલિકાઓના કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. તેઓ હાલ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રભારી છે. મો.૯૯૦૯૬ ૦૦૦૩૩ અમદાવાદ

(10:57 AM IST)