<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

યુવા એડવોકેટ રવિન્‍દ્ર ગોહેલનો જન્‍મદિવસ

 

 રાજકોટ તા. ૩૦: મોટર એક્‍સિડન્‍ટ ક્ષેત્રના યુવા વકીલ રવિન્‍દ્ર ગોહેલનો આજે જન્‍મદિવસ છે. જીવનમાં પ્રવેશેલા રવીન્‍દ્રભાઈએ વકીલાતના ૨૦ વર્ષ પૂર્ણ કર્યા છે. કાનૂની તાાતક બન્‍યા બાદ ૨૦૦૫થી વકીલાત શરૂ કરનાર સિનિયર એડવોકેટ એમ. એ. સુરૈયાના મદદનીશ તરીકે નિપુણ થયા બાદ ૨૦૧૨થી મોટર એક્‍સિડન્‍ટ ક્‍લેઇમ ક્ષેત્રે નિષ્‍ણાંત તરીકે સ્‍વતંત્ર પ્રેક્‍ટિસ શરૂ કરી હતી. તેમણે પ્રેક્‍ટિસ દરમિયાન અકસ્‍માત મળત્‍યુ પામનારના વારસદારો અને ઇજાગ્રસ્‍તોને કરોડો રૂપિયાનું વળતર અપાવવામાં સફળતા મેળવી છે. આજે તેમના જન્‍મ દિવસે સિનિયર જુનિયર વકીલો, મિત્ર વર્તુળ, સગા સ્‍નેહીજનો વડીલો તેમના મો. નં ૯૯૨૫૫ ૪૮૯૯૩  ઉપર શુભેચ્‍છાવર્ષા કરી રહયા છે.

(4:27 PM IST)