<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

ધોરાજી યુવા ભાજપ ઉપપ્રમુખ યશ માવાણીનો જન્‍મદિન

 

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૩૦: ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે.પી. માવાણી ના યુવા પુત્ર ધોરાજી યુવા ભાજપ ઉપપ્રમુખ અને એબીવીપી-ધોરાજી સરસ્‍વતી કોલેજના પ્રમુખ યસ સંજયભાઇ માવાણી નો આજે જન્‍મદિવસ છે.

યસ માવાણીના જન્‍મ દિવસ નિમિતે (મો. ૮૩૨૦૨ ૫૯૭૨૪) ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહયા છે.(

(3:52 PM IST)