News of Monday, 30th June 2025
સામાન્ય વહીવટના ડે.સેક્રેટરી મોતીલાલ દેસાઇનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગ હેઠળના ચુંટણી વિભાગમાં ફરજ બજાવતા નાયબ સચિવશ્રી મોતીલાલ બી. દેસાઇનો જન્મ તા.૩૦ જુન ૧૯૬૮ના દિવસે થયેલ આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ કૃષિ ક્ષેત્રે અનુસ્નાતકની પદવી ધરાવે છે.
ફોન નં.૦૭૯-૨૩૨૫૭૯૮૪ મો.૯૮૨૪૧ ૭૯૯૪૨ ગાંધીનગર.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
