તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
છઠ્ઠી વખત ધારાસભ્ય બનેલા ઇશ્વરસિંહ પટેલનો જન્મદિન

રાજકોટઃ દક્ષીણ ગુજરાતના અંકલેશ્વરના ભાજપના ધારાસભ્ય શ્રી ઇશ્વરસિંહ ટી.ઠાકરનો જન્મ તા.૨૫ જુન ૧૯૬૫ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.તેઓ છઠ્ઠી વખત ધારાસભ્ય પદે ચુંટાયા છે.
ભુતકાળમાં ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ તેમજ રાજયમાં રાજય કક્ષાના સહકાર વાહન વ્યવહાર, રમતગમત વગેરે વિભાગોના મંત્રીપદે રહી ચુકયા છે. મો.૯૮૨૫૧ ૨૮૨૬૧ અંકલેશ્વર
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
