તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
જેતપુર પાલિકા પૂર્વ ઉપપ્રમુખ અનિલભાઈ કાછડીયા નો જન્મદિવસ

જેતપુર, તા., ૨૪ : લોક સેવા થકી લોકોના હૃદયમાં સ્થાન પામેલ અનિલભાઈ કાછડીયા નો આજે જન્મદિવસ છે. અનિલભાઈએ પાલિકામાં સદસ્યથી લઇ ઉપ-પ્રમુખ સુધીની જવાબદારીઓ સંભાળેલ. સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન દ્વારા ૨૦૦ થી પણ વધુ દીકરીઓના કન્યાદાનનું સૌથી મોટું સૌભાગ્ય પ્રાપ્ત કરેલ. ૧૦૦ થી પણ વધુ રક્તદાન કેમ્પોનું આયોજન કરેલ લોક સેવાનો ભેખ ધારણ કર્યો હોય શહેરની અનેક સંસ્થાઓ લેઉવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ, સદભાવ બ્લડ ડોનેટ ટ્રસ્ટ, નવાગઢ અનાજ કરિયાણા એસોસિએશનમાં પ્રમુખ તેમજ કનકેશ્વર મહાદેવ મંદિરમાં ટ્રસ્ટી તરીકે સેવા બજાવી રહ્યા છે. શહેરના હરિઓમ વળદ્ધાશ્રમના વડીલોને પોતાના વડીલ માની જાત્રાએ લઈ જઈ પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે (મો. ૯૯૨૫૩૩૬૫૮૭)
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
