તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
કાલે સ્વર્ણિમ જયંતી વર્ષના દ્વારે અર્જુનસિંહ ચોૈહાણના ટકોરા

રાજકોટઃ ખેડા જિલ્લાના મહેમદાબાદના ભાજપના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ઉદેસિંહ ચોૈહાણનો જન્મ તા.૨૨ જુન ૧૯૭૬ના દિવસે થયેલ. આવતીકાલે ૫૦માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ રાજયના ગ્રામ વિકાસ મંત્રી તરીકે કામગીરી કરી ચુકયા છે. લેખન, વાંચન, સંગીત, પ્રવાસ વગેરે તેમના શોખના વિષયો છે. મો.૯૯૯૮૮ ૬૯૯૬૦ ગાંધીનગર
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
